Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ભુજની સ્ટેટ બેંકમાં ગ્રાહકોને પડતી હાલાકી, જવાબદારોની ચુપકીદી

એક તરફ બેન્ક લોકોને સારી સુવિધા આપવાની વાત કરે છે બીજી તરફ સુવિધા માત્ર કાગળ પર જ હોય તેવો તાલ જોવા મળે છે. ભુજ શહેરમાં આવેલી સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની મુખ્ય બ્રાન્ચમાં કેસ ટ્રાન્જેક્શન માટે ચાર કાઉન્ટર છે પણ હાલમાં બે જ ચાલુ હોવાથી ગ્રાહકોને મુશ્કેલી વેઠવી પડી રહી હોવાની ફરિયાદ ઉઠવા પામી છે.લંચ સમયે કાઉન્ટર બંધલોકોના જણાવ્યા પ્રમાણે એક વાગ્યાથી કેશ કાઉન્ટરવાળા લંચ માટે જાય છે à
03:55 PM Jan 04, 2023 IST | Vipul Pandya
એક તરફ બેન્ક લોકોને સારી સુવિધા આપવાની વાત કરે છે બીજી તરફ સુવિધા માત્ર કાગળ પર જ હોય તેવો તાલ જોવા મળે છે. ભુજ શહેરમાં આવેલી સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની મુખ્ય બ્રાન્ચમાં કેસ ટ્રાન્જેક્શન માટે ચાર કાઉન્ટર છે પણ હાલમાં બે જ ચાલુ હોવાથી ગ્રાહકોને મુશ્કેલી વેઠવી પડી રહી હોવાની ફરિયાદ ઉઠવા પામી છે.
લંચ સમયે કાઉન્ટર બંધ
લોકોના જણાવ્યા પ્રમાણે એક વાગ્યાથી કેશ કાઉન્ટરવાળા લંચ માટે જાય છે એટલે કાઉન્ટર ખાલી પડવાથી આખી લાઈન આઉટ થઈ જાય છે 1.30 થી 2:00 વાગ્યા સુધી કોઈ કેસ કાઉન્ટર ચાલુ ન હોવાથી   લોકોને ભારે હાલાકી નો સામનો કરવો પડે છે.
2 વાગ્યે બેંકમાં કોઈ જવાબદાર હાજર નહી
2:00 વાગે બેંકમાં કોઈ જ જવાબદાર હાજર હોતું નથી જેને લઈને લોકોની તકલીફ પડે છે કોઈ જવાબ દેવા વાળું હોતું નથી આ સમસ્યા  છેલ્લા ત્રણ મહિનાથી જોવા મળે છે જવાબદારો ઘટ્તું કરે તેવી માંગ ગ્રાહકોની ઉઠવા પામી છે.
આ પણ વાંચો - ભુજની કચ્છી લેવા પટેલ નર્સિંગ ઈન્સ્ટિટ્યુટની આત્મહત્યા મામલે તેના સહપાઠીઓમાં ઉગ્ર રોષ, લગાવ્યા આ ગંભીર આરોપ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
BhujCustomersSufferingGujaratFirstSBIStateBankofIndia
Next Article