Ahmedabad Crime: Digital arrest ના કેસમાં અમદાવાદ સાયબર ક્રાઈમની ટીમને મળી છે મોટી સફળતા
Ahmedabad Crime: અત્યારે Digital arrest ના કેસો ખુબ જ વધી રહ્યાં છે. પોલીસે અનેક વખત કહ્યું પણ છે કે, આવા લોકોથી સાવધાન રહો! પરંતુ તેમ છતાં અનેક લોકો તેનો ભોગ બન્યા છે. જેથી Digital arrest ના કેસમાં અમદાવાદ સાયબર ક્રાઈમની...
Advertisement
Ahmedabad Crime: અત્યારે Digital arrest ના કેસો ખુબ જ વધી રહ્યાં છે. પોલીસે અનેક વખત કહ્યું પણ છે કે, આવા લોકોથી સાવધાન રહો! પરંતુ તેમ છતાં અનેક લોકો તેનો ભોગ બન્યા છે. જેથી Digital arrest ના કેસમાં અમદાવાદ સાયબર ક્રાઈમની ટીમને મોટી સફળતા મળી છે. જુઓ ગુજરાત ફર્સ્ટનો ખાસ રિપોર્ડ ધ ક્રાઈમ સ્ટોરી...
Advertisement