Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ગુનો Maharashtra માં આચર્યો, છુપાયો Gujarat માં, બેંક લૂંટ, હત્યા, ઘરફોડ સહિત 17 ગંભીર ગુના

Surat news:મુંબઈના ધરણગાંવ હાઈવે રોડ પર એક્સિસ બેન્કના કર્મચારીઓને આંતરી દોઢ કરોડની ચકચારીત લૂંટ(Robbery case)ની ઘટનામાં સંડોવાયેલા ટોળકીના આરોપીની સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વરાછા ખાતેથી ધરપકડ કરવામાં આવી છે. આરોપી અને તેના સાગ્રિતોએ ધરણગાવ હાઇવે રોડ પરથી પસાર થતી axis...
Advertisement

Surat news:મુંબઈના ધરણગાંવ હાઈવે રોડ પર એક્સિસ બેન્કના કર્મચારીઓને આંતરી દોઢ કરોડની ચકચારીત લૂંટ(Robbery case)ની ઘટનામાં સંડોવાયેલા ટોળકીના આરોપીની સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વરાછા ખાતેથી ધરપકડ કરવામાં આવી છે. આરોપી અને તેના સાગ્રિતોએ ધરણગાવ હાઇવે રોડ પરથી પસાર થતી axis bank ની કેશવાનને આંતરી કર્મચારીઓ પર મરચાની ભૂકી નાખી હતી. સળિયા વડે માર મારી કરોડો ની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. ઝડપાયેલો આરોપી 17 જેટલા ગંભીર ગુનામાં પોલીસ ચોપડે ફરાર છે. જ્યારે વાહન ચોરીના પાંચ ઘરફોળ ચોરીનો એક અને હત્યાના ગુનામાં પણ આરોપી મહારાષ્ટ્ર પોલીસના હાથે ઝડપાઈ ચૂક્યો છે.

Advertisement
Tags :
Advertisement

Related News

featured-img
video

Jamnagar Murder Case : જામનગરના નવાગામ ઘેડમાં ઘાતકી હત્યા!

featured-img
video

Surat Heavy Rain : ગૃહ રાજ્યમંત્રી Harsh Sanghavi પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે

featured-img
video

ChhotaUdepur Rain : છોટાઉદેપુરમાં વરસાદે ખોલી ભ્રષ્ટાચારની પોલ

featured-img
video

Weather Forecast : રાજ્યભરમાં 1 જૂલાઈ સુધી વરસાદની આગાહી

featured-img
video

Ahmedabad Rathyatra 2025 : રથયાત્રા પૂર્વે ભગવાન જગન્નાથજીના ભંડારાનું ભવ્ય આયોજન

featured-img
video

ગાંધીનગર ખાતે સંવિધાન હત્યા દિવસની ઉજવણી, CM ભૂપેન્દ્રભાઈ પટેલ કાર્યક્રમમાં ઉપસ્થિત

×

Live Tv

Trending News

.

×