Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

નવાઝ શરીફે મોદી, શાહ અને યોગીને લઈને કરી વિવાદીત ટિપ્પણી, ફરિયાદ દાખલ થતા ધરપકડ માટે પોલીસ ટીમ રવાના

મધ્યપ્ર દેશ (MP) પોલીસે ઉત્તર પ્રદેશ (UP) ના એક કવ્વાલી ગાયક વિરુદ્ધ રેવા જિલ્લામાં એક કોન્સર્ટ દરમિયાન રાષ્ટ્ર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પર ભડકાઉ ટિપ્પણી કરવા બદલ કેસ નોંધવામાં આવ્યો છે. એક અધિકારીએ ગુરુવારે આ માહિતી આપી. કવ્વાલી ગાયક નવાઝ શરીફે 28 માર્ચે મંગવાન શહેરમાં ઉર્સ દરમિયાન આયોજિત એક કાર્યક્રમમાં આ ટિપ્પણી કરી હતી.
10:33 AM Mar 31, 2022 IST | Vipul Pandya

મધ્યપ્ર દેશ (MP) પોલીસે ઉત્તર પ્રદેશ (UP) ના એક કવ્વાલી ગાયક વિરુદ્ધ રેવા જિલ્લામાં એક કોન્સર્ટ દરમિયાન
રાષ્ટ્ર
, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય
ગૃહપ્રધાન અમિત શાહ પર ભડકાઉ ટિપ્પણી કરવા બદલ કેસ નોંધવામાં આવ્યો છે. એક
અધિકારીએ ગુરુવારે આ માહિતી આપી. કવ્વાલી ગાયક નવાઝ શરીફે
28 માર્ચે મંગવાન શહેરમાં ઉર્સ દરમિયાન આયોજિત એક કાર્યક્રમમાં આ
ટિપ્પણી કરી હતી.

Tags :
AMITSHAHGujaratFirstMPPolicenawazsharifPMModiUPYogiAditynathsingh
Next Article