Ahmedabad માં BJP ના સદસ્યતા અભિયાન અંતર્ગત કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર રહ્યા
અમદાવાદમાં ભાજપના સદસ્યતા અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ જોડાયા હતા. ભાજપનું સદસ્યતા અભિયાન અંતર્ગત ઘાટલોડિયા વિધાનસભાના મત વિસ્તારમાં કાર્યક્રમ યોજાયો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતાના મત ક્ષેત્રના અભિયાનમાં જોડાયા હતા. બોપલ ઇસ્કોન પ્લેટિનમમાં આ સદસ્યતા...
12:55 PM Sep 25, 2024 IST
|
Vipul Pandya
અમદાવાદમાં ભાજપના સદસ્યતા અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ જોડાયા હતા. ભાજપનું સદસ્યતા અભિયાન અંતર્ગત ઘાટલોડિયા વિધાનસભાના મત વિસ્તારમાં કાર્યક્રમ યોજાયો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતાના મત ક્ષેત્રના અભિયાનમાં જોડાયા હતા. બોપલ ઇસ્કોન પ્લેટિનમમાં આ સદસ્યતા અભિયાન કાર્યક્રમ યોજાયો હતો.
Next Article