Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

લુપ્ત થવાને આરે ઊભેલી ગીધની 4 પ્રજાતિની આજથી વસ્તી ગણતરી શરૂ

દેશમમાં લુપ્ત થવાને આરે ઉભેલી પ્રજાતી ગીધની (Vultures extinct)વિવિધ પ્રજાતિની રાજ્યવ્યાપી વસ્તી ગણતરીનો (Statewide population)આજથી પ્રારંભ રાજ્ય વનવિભાગ (Forest Department)દ્વારા કરવામાં આવ્યો છે આજે 10 ડિસેમ્બર અને 11 ડિસેમ્બર એમ  બે દિવસ ગીધની પ્રજાતિની આજથી શુભારંભ કરવામાં આવ્યો છે ગીર ફાઉન્ડેશન, વનવિભાગ, પ્રકૃતિપ્રેમીઓ અને પક્ષી નિરીક્ષકો દ્વારા ગીધ વસ્તી ગણતરી શરૂ કરવામાં આવી છે સ્થાનિક ગીધની ચાર પ્રજાતિઓ
11:16 AM Dec 10, 2022 IST | Vipul Pandya
દેશમમાં લુપ્ત થવાને આરે ઉભેલી પ્રજાતી ગીધની (Vultures extinct)વિવિધ પ્રજાતિની રાજ્યવ્યાપી વસ્તી ગણતરીનો (Statewide population)આજથી પ્રારંભ રાજ્ય વનવિભાગ (Forest Department)દ્વારા કરવામાં આવ્યો છે આજે 10 ડિસેમ્બર અને 11 ડિસેમ્બર એમ  બે દિવસ ગીધની પ્રજાતિની આજથી શુભારંભ કરવામાં આવ્યો છે ગીર ફાઉન્ડેશન, વનવિભાગ, પ્રકૃતિપ્રેમીઓ અને પક્ષી નિરીક્ષકો દ્વારા ગીધ વસ્તી ગણતરી શરૂ કરવામાં આવી છે સ્થાનિક ગીધની ચાર પ્રજાતિઓ જોવા મળે છે 
સાસણના જંગલોમાં જ ગીધ જોવા મળે છે
ગુજરાતના જંગલ વિસ્તારોમાં અને આસપાસના રેવેન્યુના અમુક જ વિસ્તારોમાં બચી છે જેમાં સફેદ પીઠ ગીધ, ખેરો, ગિરનારી ગીધ અને રાજ ગીધની વસ્તી માંડ થોડી જ બચી છે જેની ગણતરી આજથી શરૂ થઈ છે હિંસક પશુઓના મારણ અને મૃત પશુઓના મોત બાદ સફાઈ કામદાર તરીકે ગીધની મહત્વની ભૂમિકા હોય છે ને સૌરાષ્ટ્રમાં જાફરાબાદના નાગેશ્રી, ખાંભા-તુલસીશ્યામ રેંજના પીપળવા વીડી, ખાંભાના હનુમાન ગાળા, જૂનાગઢના ગિરનાર પર્વત, દેવળીયા પાર્ક, આંબરડી પાર્ક, પાણીયા સેન્ચ્યુરી અને સાસણના જંગલોમાં જ ગીધ જોવા મળે છે
ગીધની જાતિના સંરક્ષણ માટે વનવિભાગ સતર્ક બન્યું
જ્યારે હાલ સાવ ઓછી સંખ્યામાં જોવા મળતા ગીધો ની પ્રજાતિ કેટલી સંખ્યામાં છે નામશેષ થવાના આરે ઊભેલી ગીધની જાતિના સંરક્ષણ માટે વનવિભાગ સતર્ક બન્યું છે ને વનવિભાગની હાલની સુંદર કામગીરી ને કારણે લુપ્ત થવાને આરે ઉભેલા ગીધો જંગલ અને જંગલ આસપાસના વિસ્તારોમાં જોવા મળી રહ્યા હોય જેની ગણતરી હાલ બે દિવસ કરીને રાજ્યના વનવિભાગ ને સોંપવામાં આવશે.
આપણ  વાંચો-  મુંબઈની મહિલા ડ્રગઝ ડિલરો ગુજરાતમાં ડ્રગઝ પેડલરોની ચેઇન ચલાવી રહી છે
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
AmreliForestDepartmentGujaratFirstSpeciesvulturesstartStatewidepopulationVulturesextinct
Next Article