Bharuch અંકલેશ્વરના કાંસીયા ગામે જમીન ધોવાણનો મામલો
ભરૂચ જિલ્લામાં ચોમાસું ઘણી વખત ખેડૂતો માટે પાયમાલ રૂપ સાબિત થતું હોય છે આવું જ તાજેતરમાં ચોમાસાના પ્રારંભે જ એક જ રાતમાં નદીમાં ધોવાણ સાથે આંબાઓ તણાઈ જતા મોટી ભેખોડો ધસી પડતા મોટા પ્રમાણમાં કાંઠા વિસ્તારો ધોવાઈ જતા ખેડૂતોની ચિંતામાં...
10:24 PM Jul 30, 2024 IST
|
Hiren Dave
ભરૂચ જિલ્લામાં ચોમાસું ઘણી વખત ખેડૂતો માટે પાયમાલ રૂપ સાબિત થતું હોય છે આવું જ તાજેતરમાં ચોમાસાના પ્રારંભે જ એક જ રાતમાં નદીમાં ધોવાણ સાથે આંબાઓ તણાઈ જતા મોટી ભેખોડો ધસી પડતા મોટા પ્રમાણમાં કાંઠા વિસ્તારો ધોવાઈ જતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે સાથે ઐતિહાસિક જગ્યાઓ નામ શ્રેષ્ઠ થઈ રહ્યું હોવાના આક્ષેપો સાથે અમરાવતી ખાડીના કાંઠા વિસ્તારો બચાવવા માટે પ્રોટેક્શન વોલ બનાવવા માટે છેલ્લા 30 વર્ષથી લોકોની રજૂઆત માત્ર રજૂઆતમાં જ રહી હોય તેવા આક્ષેપો થઈ રહ્યા છે
Next Article