કેનેડા ભારતના 9 મોસ્ટ વોન્ટેડ આતંકીઓનું આશ્રયસ્થાન
ભારત અને કેનેડા વચ્ચે ટેન્શનનું વાતાવરણ ઉભું થયું છે. આ વચ્ચે સમાચાર મળી રહ્યા છે કે, ભારતના મોસ્ટ વોન્ટેડ 9 ખાલિસ્તાની આતંકીઓ કેનેડામાં પનાહ લઇ રહ્યા છે. ખાલિસ્તાની આતંકીઓ કેનેડામાં રહીને ભારત વિરુદ્ધ એજન્ડા ચલાવી રહ્યા છે અને ષડયંત્ર રચી...
ભારત અને કેનેડા વચ્ચે ટેન્શનનું વાતાવરણ ઉભું થયું છે. આ વચ્ચે સમાચાર મળી રહ્યા છે કે, ભારતના મોસ્ટ વોન્ટેડ 9 ખાલિસ્તાની આતંકીઓ કેનેડામાં પનાહ લઇ રહ્યા છે. ખાલિસ્તાની આતંકીઓ કેનેડામાં રહીને ભારત વિરુદ્ધ એજન્ડા ચલાવી રહ્યા છે અને ષડયંત્ર રચી રહ્યા છે. આ આતંકીઓ ભારતના યુવાનોને પોતાના મંસૂબા પૂરા કરવા માટે ફસાવે છે અને તેઓને પોતાના પક્ષમાં જોડે છે.
Advertisement
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
Advertisement