BZ Group Scam : Bhupenrasinh Zala ની ધરપકડને લઈને શું બોલ્યા Devanshi Joshi?
રાજ્યનું સૌથી મોટું ઠગાઈનું કૌભાંડ આચરનાર BZ Group નાં Bhupenrasinh Zala ની ધરપકડને લઈ સિનિયર પત્રકાર Devanshi Joshi એ Gujarat First સાથે ખાસ વાતચીત કરી હતી. દરમિયાન, તેમણે આ કૌભાંડ અને Bhupenrasinh Zala ની ધરપકડને લઈ પોતાની પ્રતિક્રિયા આપી હતી. જુઓ આ અહેવાલ....