Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કીર્તિ સ્તંભ સર્કલથી ભૃગુઋષિ બ્રીજ રોડ પર આખલા યુદ્ધ, અનેક વાહનને નુંકસાન

ભરૂચ શહેર જિલ્લામાં રખડતા ઢોરોના આંતકથી વાહન ચાલકોને રાહદારીઓમાં ભાઈનો માહોલ ઊભો થયો છે ત્યારે સતત વાહનોને રાહદારીઓથી ધમધમતા વિસ્તાર એવા ભરૂચ કલેકટર કચેરીથી ભૃગુઋષિ બ્રિજ વચ્ચેના માર્ગ ઉપર બે આંકડાઓ તોફાની ચડતા કેટલાય વાહનોને નુકસાન કર્યું હતું સાથે રાહદારીઓમાં પણ ભયનો માહોલ ઉભો થયો હતો ભરૂચ નગરપાલિકા રખડતા ઠોળોને પાંજરે ક્યારે પૂરશે તે પ્રશ્ન લોકોમાં ચર્ચાસ્પદ બની ગયો àª
કીર્તિ સ્તંભ સર્કલથી ભૃગુઋષિ બ્રીજ રોડ પર આખલા યુદ્ધ  અનેક વાહનને નુંકસાન
ભરૂચ શહેર જિલ્લામાં રખડતા ઢોરોના આંતકથી વાહન ચાલકોને રાહદારીઓમાં ભાઈનો માહોલ ઊભો થયો છે ત્યારે સતત વાહનોને રાહદારીઓથી ધમધમતા વિસ્તાર એવા ભરૂચ કલેકટર કચેરીથી ભૃગુઋષિ બ્રિજ વચ્ચેના માર્ગ ઉપર બે આંકડાઓ તોફાની ચડતા કેટલાય વાહનોને નુકસાન કર્યું હતું સાથે રાહદારીઓમાં પણ ભયનો માહોલ ઉભો થયો હતો ભરૂચ નગરપાલિકા રખડતા ઠોળોને પાંજરે ક્યારે પૂરશે તે પ્રશ્ન લોકોમાં ચર્ચાસ્પદ બની ગયો છે.
રખડતા ઢોરોનો ત્રાસ
ભરૂચ શહેર જિલ્લામાં રખડતા ઢોરોનું સતત દિવસ અને દિવસે ન્યુસન્સ વધી રહ્યું છે લોકોના જીવનું જોખમ ઊભું થાય તે રીતે જાહેર માર્ગો ઉપર ઢોરો અડીંગો જમાવી રહ્યા છે ચૂંટણીના પ્રચાર-પ્રસાર વચ્ચે પણ ભરૂચ કલેકટર કચેરીના કીર્તિ સ્તંભથી જૂની મામલતદાર કચેરી ભૃગુઋષિ ઓવરબ્રિજ સુધીના જાહેર માર્ગ ઉપર રખડતા ઢોરો તોફાને ચડી રહ્યા છે અને ઘણી વખત જાહેર માર્ગો ઉપર જ તોફાને ચડતા ઢોરોના કારણે વાહનચાલકોને રાહદારીઓમાં નાશભાગ મચી રહી છે.
અડધી કલાક જાહેર રોડ પર આખલા યુદ્ધ
સવારના સમયે જ બે આખલાઓ તોફાને ચડતા કેટલાય વાહનોને નુકસાન કર્યું હતું અને જાહેર માર્ગ ઉપર જ તોફાને ચાલતા રાહદારીઓમાં પણ દોડધામ મચી જવા પામી હતી જાહેર માર્ગો ઉપર આંખલાઓ તોફાને ચડતા લોકોના જીવનું જોખમ પણ ઊભું થઈ રહ્યું છે સતત 30 મિનિટ સુધી 2 આંખલાઓ તોફાને ચડતા જાહેર માર્ગોનો વાહન વ્યવહાર પણ બંધ કરવાની ફરજ પડી હતી અને જાહેર માર્ગો પરથી પસાર થતા લોકોને પણ ભારે હાલાકી ભોગવી પડી હતી.

અનેક વાહનોને નુંકસાન
અત્રે ઉલ્લેખને બાબતે પણ છે કે ભરૂચમાં જાહેર માર્ગ ઉપર રખડતા ઢોરો કોઈ રાહદારીને ઓર્ફેટી લીધા બાદ દેખાવા પૂરતી ભરૂચ નગરપાલિકા જાગૃત થતી હોય છે અને ઢોરોને પૂરી પોતાની કામગીરી બતાવી દેતા હોય છે પરંતુ જ્યારે દુર્ઘટના સર્જાય ત્યારે જ અને ત્યારબાદ પરિસ્થિતિ જૈસૈથૈની થઈ જતી હોય છે જેના કારણે આજે ફરી જાહેર માર્ગ ઉપર 2 આંખલાઓ તોફાને ચડતા રાહદારીઓ અને વાહન ચાલકોમાં ભયનો માહોલ ઊભો થયો હતો અને કેટલાય વાહનોને નુકસાન પણ કર્યું હતું.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.