Bihar માં નિર્માણાધીન Bridge થયો જમીનદોસ્ત
બિહારના ભાગલપુરમાં રવિવારે એક નિર્માણાધીન પૂલ ધરાશાયી થયો હતો. આ અકસ્માતનો એક ભયાનક વીડિયો સામે આવ્યો છે. પ્રાથમિક માહિતી અનુસાર આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. ભાગલપુર-સુલતાનગંજમાં બની રહેલા અગુવાની પૂલના તુટી જવાનો વીડિયો સામે આવ્યો છે. થોડી જ વારમાં...
બિહારના ભાગલપુરમાં રવિવારે એક નિર્માણાધીન પૂલ ધરાશાયી થયો હતો. આ અકસ્માતનો એક ભયાનક વીડિયો સામે આવ્યો છે. પ્રાથમિક માહિતી અનુસાર આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. ભાગલપુર-સુલતાનગંજમાં બની રહેલા અગુવાની પૂલના તુટી જવાનો વીડિયો સામે આવ્યો છે. થોડી જ વારમાં આખો પૂલ ગંગા નદીમાં ડૂબી ગયો. નવાઈની વાત એ છે કે બે વર્ષ પહેલા પણ આ પૂલનો એક ભાગ ધરાશાયી થઈ ગયો હતો.કહેવામાં આવી રહ્યું છે કે આ બ્રિજ 1717 કરોડના ખર્ચે બની રહ્યો હતો. એપ્રિલમાં આવેલા તોફાનના કારણે આ નિર્માણાધીન પૂલનો કેટલોક ભાગ પણ ક્ષતિગ્રસ્ત થયો હતો.
Advertisement
Advertisement
Advertisement