Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Rajkot: લાંચિયાઓ હવે નવો રેકોર્ડ બનાવવા તરફ, A.B Maru ની ધરપકડ

Rajkot: રાજકોટમાં હજી અગ્રિકાંડમાં મરનારા લોકોની ચિસો શાંત પણ નથી થઈ. આ દરમિયાન ફરી એક સરકારી અધિકારી લાંચ લેતા ઝડપાયો છે. વિગતે વાત કરવામાં આવે તો RMC ચીફ ફાયર ઓફિસર એ.બી.મારૂ લાંચ લેતા ઝડપાયા છે. નોંધનીય છે કે, આ અધિકારી...

Rajkot: રાજકોટમાં હજી અગ્રિકાંડમાં મરનારા લોકોની ચિસો શાંત પણ નથી થઈ. આ દરમિયાન ફરી એક સરકારી અધિકારી લાંચ લેતા ઝડપાયો છે. વિગતે વાત કરવામાં આવે તો RMC ચીફ ફાયર ઓફિસર એ.બી.મારૂ લાંચ લેતા ઝડપાયા છે. નોંધનીય છે કે, આ અધિકારી 1.80 લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપાયો છે.

Advertisement

Tags :
Advertisement

.