Bollywood actress Mamta Kulkarni reached path spirituality world glamour
- બોલિવૂડ અભિનેત્રી મમતા કુલકર્ણી બની સંન્યાસી
- મહાકુંભમાં કિન્નર અખાડાની મહામંડલેશ્વર બની
- સંગમ કિનારે મમતા કુલકર્ણીએ કર્યુ પિંડદાન
- હવે શ્રી યામાઈ મમતાનંદ ગીરી તરીકે ઓળખાશે
- મહાકુંભમાં મમતા કુલકર્ણીનો પટ્ટાભિષેક સમારોહ
- જુના અખાડાના આચાર્યએ મમતાને આપી દીક્ષા
Bollywood actress Mamata Kulkarni : બોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી મમતા કુલકર્ણી હવે કિન્નર અખાડામાં જોડાઈ ચુકી છે અને મહામંડલેશ્વર બની ગઈ છે, જે ખૂબ ચર્ચાનો વિષય બની છે. લોકોને તે પ્રશ્ન છે કે કેવી રીતે તેમણે મહામંડલેશ્વરનું પદ પ્રાપ્ત કર્યું, કારણ કે આ પદ મેળવવા માટે દીક્ષા લેવી પડે છે, લાંબા સમય સુધી તપસ્યા કરવી જરૂરી છે અને સાંસારિક જીવન છોડવું આવશ્યક છે. અખાડાના નિયમો અનુસાર, મહામંડલેશ્વર પદ માટે વ્યક્તિએ સન્યાસી હોવું આવશ્યક છે.