Ahmedabad માં BJP નેતાઓ બન્યા જનતાના રોષનો ભોગ
Ahmedabadમાં પણ વડોદરા વાળી થઈ છે. જેવી રીતે વડોદરામાં નેતાઓનો વિરોધ કરવામાં આવ્યો હતો. તેવી જ રીતે અમદાવાદમાં પણ BJP નેતાઓ જનતાના રોષનો ભોગ બન્યા હોવાનું સામે આવ્યું છે. ...
10:47 PM Sep 04, 2024 IST
|
VIMAL PRAJAPATI
Ahmedabadમાં પણ વડોદરા વાળી થઈ છે. જેવી રીતે વડોદરામાં નેતાઓનો વિરોધ કરવામાં આવ્યો હતો. તેવી જ રીતે અમદાવાદમાં પણ BJP નેતાઓ જનતાના રોષનો ભોગ બન્યા હોવાનું સામે આવ્યું છે.