Gujarat: હેલ્મેટ મામલે ગુજરાત હાઇકૉર્ટનો આદેશ, દ્વિચક્રી વાહનો માટે હેલમેટની ફરજિયાત અમલવારી
Gujarat: હેલ્મેટ મામલે ગુજરાત હાઇકૉર્ટનો આદેશ, દ્વિચક્રી વાહનો માટે હેલમેટની ફરજિયાત અમલવારી કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે. હાઈકોર્ટે દ્વિચક્રી વાહનો માટે હેલ્મેટનાં (Helmet) ફરજિયાત અમલવારીનો આદેશ કર્યો છે. ચલાવનાર ઉપરાંત પાછળ બેસનારા માટે પણ હવે હેલ્મેટ ફરજિયાત રહેશે. હાઈકોર્ટે...
Gujarat: હેલ્મેટ મામલે ગુજરાત હાઇકૉર્ટનો આદેશ, દ્વિચક્રી વાહનો માટે હેલમેટની ફરજિયાત અમલવારી કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે. હાઈકોર્ટે દ્વિચક્રી વાહનો માટે હેલ્મેટનાં (Helmet) ફરજિયાત અમલવારીનો આદેશ કર્યો છે. ચલાવનાર ઉપરાંત પાછળ બેસનારા માટે પણ હવે હેલ્મેટ ફરજિયાત રહેશે. હાઈકોર્ટે કહ્યું કે, 15 દિવસ બાદ અમે નક્કી કરીશું શું સ્થિતિ છે ? ફરજિયાત હેલ્મેટનાં અમલીકરણ માટે હાઇકૉર્ટે 15 દિવસનો સમય આપ્યો છે.
Advertisement