Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ઈમરાન ખાનને મોટો ફટકો, નેશનલ એસેમ્બલી બહાલ, 9 એપ્રિલે અવિશ્વાસ પ્રસ્તાવ પર ફરી મતદાન થશે

પાકિસ્તાનમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે સુપ્રીમ કોર્ટે વિપક્ષની અરજી પર મોટો નિર્ણય સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટે પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીને પુનઃસ્થાપિત કરી છે. કોર્ટે આદેશ આપ્યો છે કે ઈમરાન ખાને અવિશ્વાસ પ્રસ્તાવનો સામનો કરવો પડશે. 9 એપ્રિલે સંસદમાં ફરીથી અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવશે.
ઈમરાન ખાનને મોટો ફટકો  નેશનલ
એસેમ્બલી બહાલ  9 એપ્રિલે અવિશ્વાસ પ્રસ્તાવ પર ફરી
મતદાન થશે

પાકિસ્તાનમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે સુપ્રીમ કોર્ટે વિપક્ષની અરજી પર મોટો નિર્ણય સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટે પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીને પુનઃસ્થાપિત કરી છે. કોર્ટે આદેશ આપ્યો છે કે ઈમરાન ખાને અવિશ્વાસ પ્રસ્તાવનો સામનો કરવો પડશે. 9 એપ્રિલે સંસદમાં ફરીથી અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવશે.

Advertisement
Tags :
Advertisement

.