Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Bhavnagar ના સાંસદ ડૉ. ભારતીબેન શિયાળ વિરૂદ્ધ વાયરલ થઈ પત્રિકા

ભાવનગર-બોટાદના ભાજપ સાંસદ ડો.ભારતીબેન શિયાળ(Bharatiben Shiyal) વિરુદ્ધ ત્રણ પાનાની નનામી પત્રિકા વાયરલ થઈ છે, જેમાં ભ્રષ્ટાચાર સહિતના ગંભીર આરોપો સાથે વડાપ્રધાન(PM Narendra Modi)ને રાવ કરવામાં આવી છે. આ પત્રિકામાં ગંભીર આરોપ મૂકવામાં આવ્યા છે. જેમકે ડૉ. ધીરુભાઈ અને ડૉ. ભારતીબેને...
bhavnagar ના સાંસદ ડૉ  ભારતીબેન શિયાળ વિરૂદ્ધ વાયરલ થઈ પત્રિકા

ભાવનગર-બોટાદના ભાજપ સાંસદ ડો.ભારતીબેન શિયાળ(Bharatiben Shiyal) વિરુદ્ધ ત્રણ પાનાની નનામી પત્રિકા વાયરલ થઈ છે, જેમાં ભ્રષ્ટાચાર સહિતના ગંભીર આરોપો સાથે વડાપ્રધાન(PM Narendra Modi)ને રાવ કરવામાં આવી છે. આ પત્રિકામાં ગંભીર આરોપ મૂકવામાં આવ્યા છે. જેમકે ડૉ. ધીરુભાઈ અને ડૉ. ભારતીબેને 9 વર્ષમાં ભ્રષ્ટાચાર કરીને ભાજપ સાસંદની કિંમત પાઇની કરી નાખી છે. જે કોઈ પણ કામ માટે કોઈ પણ કાર્યકર્તા ગ્રાન્ટ માંગે એટલે તેની કુનેહ અને આવડતથી 10થી 15% કમિશન નક્કી કરીને ગ્રાન્ટ ફાળવે છે. આવા આક્ષેપોને મીડિયા સમક્ષ સાંસદ ભારતીબેને ફગાવી દીધા અને વિપક્ષનું કાવતરું ગણાવી, પોલીસમાં ફરિયાદ કરીશું એવું જણાવ્યું છે

Advertisement

Tags :
Advertisement

.