Bharuch Nirbhaya case: નિર્ભયાએ તોડ્યો દમ : પ્રચંડ લોકરોષ
વડોદરાની SSG હોસ્પિટલમાં આજે માસૂમને એક પછી એક કાર્ડિયાક અરેસ્ટ આવ્યો હતો
Advertisement
ભરૂચની 'નિર્ભયા' જીંદગીની જંગ હારી છે. છેલ્લા 6 દિવસથી માસૂમ એક યોદ્ધાની જેમ જીંદગી અને મોત વચ્ચેની લડાઈ રહી હતી. વડોદરાની એસએસજી (SSG) હોસ્પિટલમાં આજે માસૂમને એક પછી એક કાર્ડિયાક અરેસ્ટ આવ્યો હતો અને બાળકીને દમ તોડ્યો હતો. આ ઘટના બાદ લોકોમાં જબરદસ્ત રોષ જોવા મળી રહ્યો છે. લોકો આરોપીને કડક સજાની માગ કરી રહ્યા છે...જુઓ અહેવાલ....
Advertisement
Advertisement