Bharuch: પૂર્વ MLA Mahesh Vasava એ અલગ ભીલીસ્તાન રાજ્યની કરી માગ
દેશમાં વધુ એક નવા રાજ્યની માગ ઊઠી છે. ભાજપનાં નેતાએ ભીલીસ્તાનની માગ કરી છે. પૂર્વ MLA મહેશ વસાવાએ ભીલીસ્તાન તરીકે અલગ રાજ્યની માગ કરી છે. મહેશ વસાવાએ રાષ્ટ્રપતિ અને 4 રાજ્યનાં રાજ્યપાલને આ અંગે રજૂઆત કરી છે. ગુજરાત, મહારાષ્ટ્ર, MP અને રાજસ્થાનને મળી અલગ ભીલીસ્તાની માગ કરી છે....જુઓ અહેવાલ....