ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

અતુલ્ય વારસો આઇડેન્ટીટી એવોર્ડ 2022માં ભરૂચના ગુરુ અને શિષ્યને એવોર્ડ પ્રાપ્ત થયો

ગાંધીનગર ખાતે અતુલ્ય વારસો આઇડેન્ટિટી એવોર્ડ ૨૦૨૨નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાતના ૨૫ જિલ્લાઓમાંથી ભરૂચના ગુરુ અને શિષ્યને પણ એવોર્ડ પ્રાપ્ત કરાયો હતો જેના કારણે ભરૂચ જિલ્લાનું ગૌરવ પણ વધાર્યું છેરાજ્યના સાંસ્કૃતિક વારસાના જતન માટે કટિબંધ અને કટિબંધ એવી ગાંધીનગરની એનજીઓ રીસ્ટોરિકલ એન્ડ કલ્ચર રિસર્ચ સેન્ટર સંસ્થા દ્વારા સેક્ટર ૧૫ ખાતે અતુલ્ય વારસો આઇડેન્ટિટà
11:30 AM Dec 28, 2022 IST | Vipul Pandya
ગાંધીનગર ખાતે અતુલ્ય વારસો આઇડેન્ટિટી એવોર્ડ ૨૦૨૨નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાતના ૨૫ જિલ્લાઓમાંથી ભરૂચના ગુરુ અને શિષ્યને પણ એવોર્ડ પ્રાપ્ત કરાયો હતો જેના કારણે ભરૂચ જિલ્લાનું ગૌરવ પણ વધાર્યું છે
રાજ્યના સાંસ્કૃતિક વારસાના જતન માટે કટિબંધ અને કટિબંધ એવી ગાંધીનગરની એનજીઓ રીસ્ટોરિકલ એન્ડ કલ્ચર રિસર્ચ સેન્ટર સંસ્થા દ્વારા સેક્ટર ૧૫ ખાતે અતુલ્ય વારસો આઇડેન્ટિટી એવોર્ડ ૨૦૨૨નો સમારંભ યોજવામાં આવ્યો હતો જેમાં સામાજિક કાર્યકર અનારબેન પટેલના મુખ્ય મહેમાન પદે યોજાયો હતો જેમાં ગુજરાતના સાંસ્કૃતિક વારસા અને કલાને ઉજાગર કરવા માટે કાર્યકરના મુંબઈ ઉપરાંત ગુજરાતના ૨૫ જિલ્લાના શિક્ષકો શિક્ષણ સાહિત્ય લેખન સંશોધન પ્રકાશન પ્રવાસન પર્યાવરણ ફોટોગ્રાફી લોકજાગૃતિ માટીકલા ચિત્રકલા સંગીત કલા હસ્તકલા નૃત્ય કલા કઠપુતલીની કળા હાસ્ય કલા ગાયન કલા બોટલ આર્ટ સંસ્કૃતિ વારસો વિગેરે ક્ષેત્રમાં એવોર્ડ એનાયત કાર્યક્રમ યોજાયો હતો 
ભરૂચ જિલ્લાના ગુરુ અને શિષ્ય તેમ2 કલાકારોને એવોર્ડ પ્રાપ્ત થયો હતો
ભરૂચ જિલ્લાના ગુરુ અને શિષ્ય તેમ2 કલાકારોને એવોર્ડ પ્રાપ્ત થયો હતો જેમાં ભરૂચની નર્મદા બંગ્લોઝ સોસાયટીમાં રહેતા મહેશ વસાવા કે જેઓ ચિત્ર શિક્ષક તરીકે તેઓએ અત્યાર સુધીમાં 1000થી વધુ વિવિધ ચિત્રો રજૂ કર્યા છે અને તેઓએ 2017માં રાષ્ટ્રપતિ એવોર્ડ પ્રણવ મુખર્જીના હસ્તે પ્રાપ્ત કર્યો છે તેવા મહેશ વસાવાને પણ અતુલ્ય વારસો એવોર્ડ એનાયત કરી ભરૂચ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે સાથે જ અંકલેશ્વરના તેઓના શિષ્ય નિકુંજ મહેતા કે જેઓ અભિનય કલામાં શ્રેષ્ઠ કામગીરી કરી રહ્યા છે અને કોડિયોગ્રાફર સહિત સાંઇ નૃત્ય એકેડેમી થકી સારી કામગીરી કરી ચૂક્યા છે અને તેઓને પણ અતુલ્ય વારસો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે
આપણ  વાંચો- ખેડા જિલ્લાના દિવ્યાંગ ખેલાડીઓએ પેરા પાવર-લીફ્ટીંગ ચેમ્પીયનશીપમાં ગોલ્ડ અને સિલ્વર મેડલ જીત્યાં
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
BharuchGandhinagarGujaratFirstIncredibleHeritageIdentityAwardMasteranddiscipleTeachersWritingfiction
Next Article