કેનેડામાં વધુ એક Wanted Gangster ની હત્યા, Video
કેનેડામાં વધુ એક ખાલિસ્તાનીને ઠાર કરવામાં આવ્યો છે. સુખદુલ સિંહ સુખ્ખા ભારતનો કુખ્યાત ગેંગસ્ટર હતો. તેનું નામ ભારતના મોસ્ટ વોન્ટેડ ગુનેગારોની યાદીમાં પણ સામેલ હતું, જે તાજેતરમાં રાષ્ટ્રીય સુરક્ષા એજન્સી (NIA) દ્વારા બહાર પાડવામાં આવ્યું હતું. આ હત્યાની જવાબદારી લોરેન્સ...
કેનેડામાં વધુ એક ખાલિસ્તાનીને ઠાર કરવામાં આવ્યો છે. સુખદુલ સિંહ સુખ્ખા ભારતનો કુખ્યાત ગેંગસ્ટર હતો. તેનું નામ ભારતના મોસ્ટ વોન્ટેડ ગુનેગારોની યાદીમાં પણ સામેલ હતું, જે તાજેતરમાં રાષ્ટ્રીય સુરક્ષા એજન્સી (NIA) દ્વારા બહાર પાડવામાં આવ્યું હતું. આ હત્યાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગેંગે લીધી છે. જોકે કેનેડા પોલીસ દ્વારા હજુ સુધી આ મામલે કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી. હુમલાખોરોએ સુખ્ખાના માથામાં 9 ગોળી વાગી હોવાની માહિતી મળી છે.
Advertisement
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
Advertisement