Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Environment ની જાળવણીમાં સહભાગી બની રહ્યા છે આણંદવાસીઓ

પૃથ્વી પર છેલ્લા ઘણા સમયથી પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે જેના કારણે ગ્લોબલ વોર્મિંગની સમસ્યા સર્જાઈ છે. ત્યારે કેટલાક લોકો પર્યાવરણને લઇને જાગૃતતા દાખવતા ઈલેક્ટ્રિક વાહન તરફ વળ્યા છે. જણાવી દઇએ કે, ઈલેક્ટ્રિક વાહનો પર્યાવરણની જાળવણીમાં મદદરૂપ થાય છે. તેનો જાળવણી...

પૃથ્વી પર છેલ્લા ઘણા સમયથી પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે જેના કારણે ગ્લોબલ વોર્મિંગની સમસ્યા સર્જાઈ છે. ત્યારે કેટલાક લોકો પર્યાવરણને લઇને જાગૃતતા દાખવતા ઈલેક્ટ્રિક વાહન તરફ વળ્યા છે. જણાવી દઇએ કે, ઈલેક્ટ્રિક વાહનો પર્યાવરણની જાળવણીમાં મદદરૂપ થાય છે. તેનો જાળવણી ખર્ચ ઓછો આવે છે તે પેટ્રોલ-ડીઝલ સંચાલિત વાહનોની સરખામણીમાં ઓછું કાર્બન ઉત્સર્જન કરે છે. તેમજ દેશની તેલ આયાતની નિર્ભરતા પણ ઓછી કરે છે.

Advertisement

આ પણ વાંચો - આ ત્રણ દમદાર બાઈક 1.5 લાખ રૂપિયાથી પણ ઓછી કિંમતમાં મળી રહ્યા છે, જાણો લો

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Advertisement

Tags :
Advertisement

.