Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Anand: શિક્ષકો બાદ હવે અધિકારીઓ પણ ઘરે બેઠા પગાર લે છે ?

થોડા સમય પહેલા રાજ્યમાં કેટલાક શિક્ષકો ઘરે બેઠા પગાર લેતા હોવાના કિસ્સા સામે આવ્યા હતા. શિક્ષકો બાદ હવે અધિકારીઓ પણ ઘરે બેઠા પગાર લે છે તેવી ચોંકાવનારી વિગતો સામે આવી છે. આણંદ RTO નાં મહિલા અધિકારીએ ઘરે બેઠા કુલ 15.06...

થોડા સમય પહેલા રાજ્યમાં કેટલાક શિક્ષકો ઘરે બેઠા પગાર લેતા હોવાના કિસ્સા સામે આવ્યા હતા. શિક્ષકો બાદ હવે અધિકારીઓ પણ ઘરે બેઠા પગાર લે છે તેવી ચોંકાવનારી વિગતો સામે આવી છે. આણંદ RTO નાં મહિલા અધિકારીએ ઘરે બેઠા કુલ 15.06 લાખ પગાર લીધો હોવાનો ગંભીર આક્ષેપ RTO નાં જ એક નિવૃત અધિકારી દ્વારા કરવામાં આવ્યો છે.

Advertisement

Tags :
Advertisement

.