Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

શરીર અને પેટની વધારાની ચરબી બટરની જેમ ઓગાળતો અક્સીર ઉપાય

શું ગરમ પાણી પીવાથી વજન ઘટી શકે?કેટલા પાણીની જરૂરિયાત?પોતાની સિસ્ટમ સરખી રીતે કામ કરવા માટે દરરોજ 2થી 3 લીટર પાણી પીવાની જરૂર હોય છે. કારણ કે આપણું શરીર લગભગ 70% પાણીથી બનેલું હોય છે.એક્સપર્ટ અનુસાર સામાન્ય પાણી કરતાં હૂંફાળા પાણીનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.ગરમ પાણી પીવાનું સૌથી સારું રીઝલ્ટ સવારે ખાલી પેટ મળે છે. ગરમ પાણી પીવાથી આપણાં શરીરનું તાપમાન બદલાય àª
02:34 PM Sep 03, 2022 IST | Vipul Pandya
શું ગરમ પાણી પીવાથી વજન ઘટી શકે?
કેટલા પાણીની જરૂરિયાત?
  • પોતાની સિસ્ટમ સરખી રીતે કામ કરવા માટે દરરોજ 2થી 3 લીટર પાણી પીવાની જરૂર હોય છે. કારણ કે આપણું શરીર લગભગ 70% પાણીથી બનેલું હોય છે.
  • એક્સપર્ટ અનુસાર સામાન્ય પાણી કરતાં હૂંફાળા પાણીનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.
  • ગરમ પાણી પીવાનું સૌથી સારું રીઝલ્ટ સવારે ખાલી પેટ મળે છે. ગરમ પાણી પીવાથી આપણાં શરીરનું તાપમાન બદલાય છે અને મેટાબૉલિઝમ સુધારે છે. જે પ્રક્રિયા વજન ઘટાડવામાં ખૂબ મદદ કરે છે.
  • ગરમ પાણીના સેવનથી શરીરની ફેટ અણુઓમાં તૂટી જાય છે, ત્યારે પાચનતંત્ર માટે શરીરના ફેટને બર્ન કરવું સરળ બની જાય છે.
ગરમ પાણી પીવાના ફાયદા:
  • પાણી પેટ ભરેલું હોવાનો અનુભવ કરાવે છે.
  • પોષકતત્વોના અવશોષણમાં મદદ કરે છે.
  • શરીરના હાનિકારક તત્વોને હટાવવામાં મદદ કરે છે.
  • મેટાબોલિઝમ વધે છે, જેથી વેઈટ લૉસમાં મદદ મળે છે.
  • ભોજન બાદ ગરમ પાણીના સેવનથી શરીર ડિટોક્સ થાય છે.
કયા સમયે પીવાથી ફાયદો?
  • ગરમ પાણીનું સેવન સવારે ખાલી પેટે કરવું વધારે શ્રેષ્ઠ અને ફાયદાકારક માનવામાં આવે છે.
  • વજન ઘટાડવા સિવાય પણ અન્ય ઘણાં ફાયદા આપે છે.
Tags :
GujaratFirsthealthHealthCareHealthTipsTipsWeightLoss
Next Article