Amreli Fake Letter Kand। યુવતીનાં જાહેરમાં સરઘસને લઈ માનવ અધિકાર આયોગે લીધી નોંધ
માનવ અધિકાર આયોગે આ મામલે સત્તાધિકારીઓ પાસે રિપોર્ટ મંગાવ્યો છે.
Advertisement
અમરેલી લેટરકાંડ મામલે યુવતીનાં જાહેરમાં સરઘસને લઈ માનવ અધિકાર આયોગે નોંધ લીધી છે. માનવ અધિકાર આયોગે આ મામલે સત્તાધિકારીઓ પાસે રિપોર્ટ મંગાવ્યો છે. આ રિપોર્ટનાં આધારે માનવ અધિકાર આયોગ પગલાં લેશે. જુઓ અહેવાલ...
Advertisement