અમિત શાહનો જોવા મળ્યો અનોખો અંદાજ, FICCI ટેક એક્સપોમાં ગૃહમંત્રીની નવી સ્ટાઈલ, જુઓ Photos

કેન્દ્રીય
ગૃહમંત્રી અમિત શાહ હાલમાં મધ્યપ્રદેશના પ્રવાસે છે. તેમણે મધ્યપ્રદેશમાં સેન્ટ્રલ
પોલીસ ટ્રેનિંગ એકેડમી (CAPT) ખાતે આજે 48મી ઓલ ઈન્ડિયા પોલીસ સાયન્સ કોંગ્રેસમાં FICCI
ટેક એક્સપોનું
ઉદ્ઘાટન કર્યું હતું.
FICCI ટેક એક્સપોના ઉદ્ઘાટન બાદ કેન્દ્રીય ગૃહ મંત્રી
અમિત શાહ હાથમાં બંદૂક પકડેલા જોવા મળ્યા હતા. તે બંદૂક વડે નિશાન તાકતા પણ જોવા
મળ્યા હતા.
મધ્યપ્રદેશના
ભોપાલમાં આયોજિત FICCI ટેક એક્સ્પોમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ
સાથે CM શિવરાજ સિંહ ચૌહાણ પણ હાજર રહ્યા હતા. બંનેએ FICCI
ટેક એક્સ્પોમાં
હાજર સાધનોનું પણ નિરીક્ષણ કર્યું હતું.
જણાવી
દઈએ કે સેન્ટ્રલ પોલીસ ટ્રેનિંગ એકેડમી (CAPT) ખાતે 48મી ઓલ ઈન્ડિયા
પોલીસ સાયન્સ કોંગ્રેસમાં ઘણા પોલીસ અધિકારીઓએ હાજરી આપી હતી. અમિત શાહ અધિકારીઓને
પણ મળ્યા હતા.
કેન્દ્રીય
ગૃહ પ્રધાન અમિત શાહે પણ FICCI ટેક એક્સપોમાં પોલીસ અધિકારીઓ સાથે ફોટો
પડાવ્યો હતો.