Amit Shah એ Mahakumbh માં જવા માટે ગુજરાતીઓને કરી અપીલ
ગુજરાત પ્રવાસ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah) મહાકુંભમાં (Mahakumbh 2025) જવા માટે ગુજરાતીઓને અપીલ કરી હતી. તેમણે કહ્યું કે, મહાકુંભ ઘણા લોકોનાં નસીબમાં નથી આવતો. ઘણાનાં અનેક જન્મો સુધી કુંભ આવતો નથી. આપણા નસીબમાં છે, તો જરૂર જવું જોઈએ. ગુજરાતીઓને હું કુંભમાં જવા અપીલ કરૂં છું. જુઓ અહેવાલ....