Allu Arjun Arrested: કેમ કરી Hyderabad પોલીસે અલ્લુ અર્જુનની ધરપકડ જાણો સમગ્ર મામલો
ફિલ્મ 'Pushpa 2' ના પ્રીમિયર શો વખતે નાસભાગ મચી હતી, જેમાં એક મહિલાનું મોત થયું હતું.
Advertisement
Actor Allu Arjun Arrested : અભિનેતા અલ્લુ અર્જુનની હૈદરાબાદ પોલીસે ધરપકડ કરી છે. ફિલ્મ 'Pushpa 2' ના પ્રીમિયર શો વખતે નાસભાગ મચી હતી, જેમાં એક મહિલાનું મોત થયું હતું. આ મામલે હૈદરાબાદ પોલીસે અભિનેતા અલ્લુ અર્જુનની ધરપકડ કરી છે.
Advertisement