Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Ahmedabad: આજે Teacher's Day ની રાજ્યકક્ષાની ઉજવણી

આજે અમદાવાદ ખાતે 'શિક્ષક દિન'ની ઉજવણી કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર અને પ્રફુલ પાનસેરિયા સહિત વિવિધ નેતાઓ, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં રાજ્યના 28 શિક્ષક અને 10 વિદ્યાર્થીનું સન્માન કર્યું...
12:34 PM Sep 05, 2024 IST | Vipul Sen

આજે અમદાવાદ ખાતે 'શિક્ષક દિન'ની ઉજવણી કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર અને પ્રફુલ પાનસેરિયા સહિત વિવિધ નેતાઓ, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં રાજ્યના 28 શિક્ષક અને 10 વિદ્યાર્થીનું સન્માન કર્યું હતું. તેમણે કહ્યું કે, શિક્ષક ક્યારેય નિવૃત્ત ન થાય અને આરામ પણ ન કરે.

Tags :
AhmedabadChief Minister Bhupendra PatelEducation Minister Kuber DindorGujarat FirstGUJARAT FIRST NEWSGujarati NewsLatest Gujarati NewsNational Teacher's DayTeacher's Day
Next Article