Ahmedabad : પતંગોત્સવમાં છવાયા 'શ્રીરામ', 16 ફૂટની પતંગ ઉડશે
આજે અમદાવાદના (Ahmedabad) રિવરફ્રન્ટ ખાતે સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે પતંગ મહોત્સવનો (Patangotsavam) શુભારંભ કરવામાં આવ્યો છે, આ મહોત્સવમાં ભગવાન શ્રીરામ છવાયા છે. સુરતના યુવાનોએ ભગવાન શ્રીરામની પતંગ બનાવી છે. અમદાવાદ કાઈટ ફેસ્ટિવલમાં (Patangotsavam) ‘જય શ્રી રામ’ છવાયા છે. યુવકે કહ્યું...
આજે અમદાવાદના (Ahmedabad) રિવરફ્રન્ટ ખાતે સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે પતંગ મહોત્સવનો (Patangotsavam) શુભારંભ કરવામાં આવ્યો છે, આ મહોત્સવમાં ભગવાન શ્રીરામ છવાયા છે. સુરતના યુવાનોએ ભગવાન શ્રીરામની પતંગ બનાવી છે. અમદાવાદ કાઈટ ફેસ્ટિવલમાં (Patangotsavam) ‘જય શ્રી રામ’ છવાયા છે. યુવકે કહ્યું કે, સમગ્ર ભારત ભગવાન શ્રીરામને ચાહે છે. સનાતન ધર્મનો પ્રચાર કરવાનો અમને આનંદ છે. યુવકે કહ્યું કે, 16 ફૂટની ભગવાનની પતંગ આકાશમાં ઉડશે.
Advertisement
આ પણ વાંચો - Kutch : હડપ્પીયનગર ધોળાવીરામાં સાંસ્કૃતિક સંગમ સાથે સંગીતમય ઉત્સવ
Advertisement