Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad: Kolkata માં બનેલી ઘટના બાદ તબીબો માટે સેલ્ફ ડિફેન્સ કાર્યક્રમ

કોલકાતામાં મહિલા તબીબ સાથે થયેલી રેપ વિથ મર્ડરની ઘટનાથી દેશ હચમચી ઉઠ્યો છે. આ ઘટનાના પડઘા ગુજરાત રાજ્યમાં પણ જોવા મળ્યા છે. ત્યારે અમદાવાદ BJ મેડિકલ કોલેજ ખાતે વિરોધનો આજે ચોથો દિવસ છે. આ વિરોધ વચ્ચે બીજે મેડિકલ કોલેજમાં સેલ્ફ...
Advertisement

કોલકાતામાં મહિલા તબીબ સાથે થયેલી રેપ વિથ મર્ડરની ઘટનાથી દેશ હચમચી ઉઠ્યો છે. આ ઘટનાના પડઘા ગુજરાત રાજ્યમાં પણ જોવા મળ્યા છે. ત્યારે અમદાવાદ BJ મેડિકલ કોલેજ ખાતે વિરોધનો આજે ચોથો દિવસ છે. આ વિરોધ વચ્ચે બીજે મેડિકલ કોલેજમાં સેલ્ફ ડિફેન્સનો કાર્યક્રમ રખાયો હતો. તબીબોને સ્વબચાવ માટે માર્શલ આર્ટની તાલીમ અપાઇ હતી.

Advertisement
Tags :
Advertisement

Related News

featured-img
video

Gujarat : CM Bhupendra Patelના હસ્તે પાટડી રાજવી અને દેસાઈ ભાયાતોની વંશાવલી ગ્રંથનું વિમોચન

featured-img
video

Navsari : C.R.Patil દ્વારા નવા વિકાસકામોનું લોકાર્પણ, કલેક્ટર કચેરી પાસે ચાર કરોડના પુલનું ઉદ્ધાટન

featured-img
video

Gandhinagar : CM Bhupendra Patelનો જનહિતમાં નિર્ણય, ચોમાસા પહેલા રોડ રિસરફેસિંગ માટે ગ્રાન્ટ ફાળવાઈ

featured-img
video

Kadi By Election । કડીના જયદેવપુરા ગામે ચૂંટણી બહિષ્કાર કરવાનો લીધો નિર્ણય

featured-img
video

C. R. Patil । Surat : "વિસાવદરની સીટ જીતીને ભાજપના ખોળામાં નાખવાની છે"

featured-img
video

Growth of Gujarat: શૈક્ષણિક ક્ષેત્રમાં થયેલા વિકાસ અંગે મંત્રી Kuber Dindor સાથે સંવાદ

Trending News

.

×