Ahmedabad: Bhavnagar નાં રાજવીને સોંપાઈ Kshatriya શક્તિ અસ્મિતા મંચનાં પ્રમુખની જવાબદારી
અમદાવાદમાં ક્ષત્રિય સમાજનું 'એકતા' સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં ભાવનગરનાં મહારાજા વિજયરાજસિંહજીની પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી. મહારાજા વિજયરાજસિંહે આ પ્રસંગે કહ્યું હતું કે, આજે મને મોટી જવાબદારી સોંપાઇ છે. ...
Advertisement
અમદાવાદમાં ક્ષત્રિય સમાજનું 'એકતા' સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં ભાવનગરનાં મહારાજા વિજયરાજસિંહજીની પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી. મહારાજા વિજયરાજસિંહે આ પ્રસંગે કહ્યું હતું કે, આજે મને મોટી જવાબદારી સોંપાઇ છે.
Advertisement