Ahmedabad રેલવે Police એ નકલી Army જવાનની ધરપકડ
Ahmedabad: અમદાવાદ રેલવે પોલીસને ચોરીના કિસ્સામાં પકડેલ આરોપીની પૂછપરછ લોટરી લાગી અને એક બાદ એક આરોપીની ગુનાહિત પ્રવૃત્તિઓની કુંડળી ખુલતી ગઈ. સૌથી મહત્વની અને રસપ્રદ બાબત એ છે કે આરોપી માટે કાલુપુર રેલવે સ્ટેશન પર બિન વારસી બેગ જોઈને લાલચમાં...
Advertisement
Ahmedabad: અમદાવાદ રેલવે પોલીસને ચોરીના કિસ્સામાં પકડેલ આરોપીની પૂછપરછ લોટરી લાગી અને એક બાદ એક આરોપીની ગુનાહિત પ્રવૃત્તિઓની કુંડળી ખુલતી ગઈ. સૌથી મહત્વની અને રસપ્રદ બાબત એ છે કે આરોપી માટે કાલુપુર રેલવે સ્ટેશન પર બિન વારસી બેગ જોઈને લાલચમાં આવી તેની ચોરી કરવી ભારે પડી ! આ ચોરીના ગુનામાં ધરપકડ કર્યા બાદ તપાસ કરતા એક બાદ એક નવા નવા ખુલાસા થતા ગયા અને પોલીસ પણ ચોંકી ઉઠી.
Advertisement