Ahmedabad : પો. કમિશનરે ક્રાઈમ કોન્ફરન્સનું આયોજન કર્યું, શહેરમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ અંગે ચર્ચા
અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિનો ચીતાર મેળવવા માટે ક્રાઈમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરનાં તમામ PI તેમ જ તેનાથી ઉપરી અધિકારીઓની ક્રાઈમ કોન્ફરન્સ યોજાઈ હતી. પોલીસ કમિશનરના જણાવ્યા મુજબ, ગત વર્ષ કરતાં ચાલુ વર્ષે ગુનાખોરીનો...
Advertisement
અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિનો ચીતાર મેળવવા માટે ક્રાઈમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરનાં તમામ PI તેમ જ તેનાથી ઉપરી અધિકારીઓની ક્રાઈમ કોન્ફરન્સ યોજાઈ હતી. પોલીસ કમિશનરના જણાવ્યા મુજબ, ગત વર્ષ કરતાં ચાલુ વર્ષે ગુનાખોરીનો ગ્રાફ ઘટ્યો છે. જો કે, બે ગુનામાં પોલીસની બેદરકારી પણ સામે આવી છે.
Advertisement