Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Drunk car driver once again in Ahmedabad : અમદાવાદમાં ફરી એકવાર નબીરા બેફામ

વસ્ત્રાપુર વિસ્તારમાં નશામાં ધૂત કાર ચાલકે અનેકને લીધા અડફેટે હિમાલયા મોલ પાસે કાર ચાલકે સર્જ્યો અકસ્માત અકસ્માત સર્જ્યા બાદ કાર ચાલકે મારામારી પણ કરી અમદાવાદમાં ફરી એકવાર નશેડી કાર ચાલકે આતંક મચાવ્યો છે. જેમાં વસ્ત્રાપુર વિસ્તારમાં નશામાં ધૂત કાર...
Advertisement
  • વસ્ત્રાપુર વિસ્તારમાં નશામાં ધૂત કાર ચાલકે અનેકને લીધા અડફેટે
  • હિમાલયા મોલ પાસે કાર ચાલકે સર્જ્યો અકસ્માત
  • અકસ્માત સર્જ્યા બાદ કાર ચાલકે મારામારી પણ કરી

અમદાવાદમાં ફરી એકવાર નશેડી કાર ચાલકે આતંક મચાવ્યો છે. જેમાં વસ્ત્રાપુર વિસ્તારમાં નશામાં ધૂત કાર ચાલકે અનેકને અડફેટે લીધા છે. તેમાં હિમાલયા મોલ પાસે કાર ચાલકે અકસ્માત સર્જ્યો છે. તથા અકસ્માત સર્જ્યા બાદ કાર ચાલકે મારામારી પણ કરી છે. અકસ્માત બાદ સ્થાનિકો સાથે મારામારી કરતા વીડિયો સામે આવ્યા છે. તેમજ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.

Advertisement
Tags :
Advertisement

Related News

featured-img
video

શાસનના 11 વર્ષ પૂર્ણ થતા PM Modi ને BAPS Swami Brahmaviharidas એ પાઠવી શુભેચ્છા

featured-img
video

Junagadh : ભેંસાણમાં C.R.Patilની જનસભા

featured-img
video

Raja Raghuvanshi ની હત્યા કેસમાં શું થયો ખુલાસો !

featured-img
video

Indore couple case: Raja Raghuvanshi ની પત્ની Sonam એ જ કરાવી હત્યા!

featured-img
video

Vansda Murder Mystery : Navsari ના વાંસદામાં હત્યાનો ઉકેલાયો ભેદ!

featured-img
video

ખંધા China નો ખતરનાક 'પ્લાન'! Pakistan થી 'મોટો આતંકવાદ'?

×

Live Tv

Trending News

.

×