Ahmedabad Iskcon Bridge Accident : અમદાવાદમાં 9 લોકોને કચડનારનો પિતા આવ્યો સામે
અમદાવાદના ચકચારી ઇસ્કોન અકસ્માત કેસમાં આરોપી તથ્ય પટેલનો પિતા પ્રજ્ઞેશ પટેલ પોતાના પુત્રના બચાવમાં ઉતારી આવે છે. પત્રકારોના પ્રશ્નોના જવાબ આપતા પ્રગ્નેશે પોતાનો પુત્ર નિર્દોષ હોવાનો લૂલો બચાવ કર્યો હતો. તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે જાણો ...
03:25 PM Jul 20, 2023 IST
|
Hiren Dave
અમદાવાદના ચકચારી ઇસ્કોન અકસ્માત કેસમાં આરોપી તથ્ય પટેલનો પિતા પ્રજ્ઞેશ પટેલ પોતાના પુત્રના બચાવમાં ઉતારી આવે છે. પત્રકારોના પ્રશ્નોના જવાબ આપતા પ્રગ્નેશે પોતાનો પુત્ર નિર્દોષ હોવાનો લૂલો બચાવ કર્યો હતો. તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે જાણો શું કહ્યું