Ahmedabad: Flower Show માં રવિવારે ભારે ભીડ ઉમટી, પ્રથમ બે દિવસમાં જ 54 લાખથી વધુની થઈ આવક
પ્રથમ બે દિવસમાં 58 હજારથી વધુ લોકોએ લીધી મુલાકાત VVIP ટિકિટની ખરીદી કરીને પણ લોકોએ મુલાકાત લીધી અલગ અલગ થીમ પર કરવામાં આવ્યું છે આયોજન અમદાવાદમાં ફ્લાવર શોમાં રવિવારે ભારે ભીડ ઉમટી હતી. જેમાં પ્રથમ બે દિવસમાં 58 હજારથી...
Advertisement
- પ્રથમ બે દિવસમાં 58 હજારથી વધુ લોકોએ લીધી મુલાકાત
- VVIP ટિકિટની ખરીદી કરીને પણ લોકોએ મુલાકાત લીધી
- અલગ અલગ થીમ પર કરવામાં આવ્યું છે આયોજન
અમદાવાદમાં ફ્લાવર શોમાં રવિવારે ભારે ભીડ ઉમટી હતી. જેમાં પ્રથમ બે દિવસમાં 58 હજારથી વધુ લોકોએ મુલાકાત લીધી છે. તેમાં પ્રથમ બે દિવસમાં જ 54 લાખથી વધુની આવક થઇ છે. પ્રથમ દિવસે 16 લાખ જ્યારે બીજા દિવસે 37 લાખની આવક થઇ છે. તથા VVIP ટિકિટની ખરીદી કરીને પણ લોકોએ મુલાકાત લીધી છે. તેમાં પ્રથમ બે દિવસમાં 1199 જેટલા લોકોએ VVIP ટિકિટ ખરીદી છે. અલગ અલગ થીમ પર આયોજન કરવામાં આવ્યું છે.
Advertisement