Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad: વેજલપુરમાં ચંદ્રયાન 3ની થીમ પર ગણેશજીની સ્થાપના

ચતુર્થીથી દસ-અગિયાર દિવસ એટલે કે આનંદ ચૌદશ સુધી શ્રી ગણેશજીનું આપણે સૌ વિશેષ રીતે અભિવાદન કરતા હોઈએ છીએ. ત્યારે આ વર્ષે ગણેશ પંડાલમાં ચંદ્રયાન-3 ની થીમ સોથી વધુ બનાવવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદના વેજલપુર વિસ્તારમાં આવેલા અવધપુરી સોસાયટીમાં રહીશોએ...
Advertisement

ચતુર્થીથી દસ-અગિયાર દિવસ એટલે કે આનંદ ચૌદશ સુધી શ્રી ગણેશજીનું આપણે સૌ વિશેષ રીતે અભિવાદન કરતા હોઈએ છીએ. ત્યારે આ વર્ષે ગણેશ પંડાલમાં ચંદ્રયાન-3 ની થીમ સોથી વધુ બનાવવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદના વેજલપુર વિસ્તારમાં આવેલા અવધપુરી સોસાયટીમાં રહીશોએ સાથે મળીને આ વર્ષે isro અને ચંદ્રયનાની થીમ તૈયાર કરી છે. છેલ્લા 10 વર્ષ કરતાં પણ વધારે સમયથી અવધપુરી સોસાયટીમાં ગણેશ ઉત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ ચંદ્રયાન -3 ની થીમની આધારે ઉજવણી કરી છે. અને છેલ્લા 3 દિવસની મહેનત બાદ આ થીમ તૈયાર કરવામાં આવી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement

.

×