Ahmedabad : ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓ પર તવાઈ, ટોરેન્ટ પાવર અને પોલીસની સંયુક્ત કાર્યવાહી
કુખ્યાત ચંડોળા તળાવ વિસ્તાર ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓનો ગઢ ચંડોળા તળાવમાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશી પર વીજ કંપનીની કાર્યવાહી ટોરેન્ટ પાવરની ટીમે પોલીસને સાથે રાખી કરી કાર્યવાહી અમદાવાદમાં ફરી એકવાર ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓ પર તવાઇ આવી છે. જેમાં અમદાવાદનો કુખ્યાત ચંડોળા...
Advertisement
- કુખ્યાત ચંડોળા તળાવ વિસ્તાર ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓનો ગઢ
- ચંડોળા તળાવમાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશી પર વીજ કંપનીની કાર્યવાહી
- ટોરેન્ટ પાવરની ટીમે પોલીસને સાથે રાખી કરી કાર્યવાહી
અમદાવાદમાં ફરી એકવાર ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓ પર તવાઇ આવી છે. જેમાં અમદાવાદનો કુખ્યાત ચંડોળા તળાવ વિસ્તાર ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓનો ગઢ છે. તેમાં ચંડોળા તળાવમાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશી પર વીજ કંપનીએ કાર્યવાહી કરી છે. ગેરકાયદે લગાવેલા વિજ કનેક્શન કાપવાની શરૂ કરાઇ છે. ટોરેન્ટ પાવરની ટીમે પોલીસને સાથે રાખી કાર્યવાહી કરી છે.
Advertisement