Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ahmedabad : અમદાવાદમાં ટ્રેનમાંથી મળ્યો 51 કિલો ગાંજો

અમદાવાદમાં ટ્રેનમાંથી 51 કિલો બિનવારસી ગાંજો મળી આવ્યો છે.આ 51 કિલો ગાંજો પૂરી એક્સપ્રેસ ટ્રેનમાંથી જપ્ત કરવામાં આવ્યો છે.પૂરી એક્સપ્રેસ ટ્રેનના ડબ્બામાં 8 થેલામાં ગાંજો છુપાવવામાં આવ્યો હતો. જે બાદ પોલીસને આઅ બિનવારસી ગાંજા અંગે જાણ થતાં પોલીસ દ્વારા અજાણ્યા...

અમદાવાદમાં ટ્રેનમાંથી 51 કિલો બિનવારસી ગાંજો મળી આવ્યો છે.આ 51 કિલો ગાંજો પૂરી એક્સપ્રેસ ટ્રેનમાંથી જપ્ત કરવામાં આવ્યો છે.પૂરી એક્સપ્રેસ ટ્રેનના ડબ્બામાં 8 થેલામાં ગાંજો છુપાવવામાં આવ્યો હતો. જે બાદ પોલીસને આઅ બિનવારસી ગાંજા અંગે જાણ થતાં પોલીસ દ્વારા અજાણ્યા ઇસમો સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

Advertisement

Tags :
Advertisement

.