ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Monsoon in Gujarat : Navsari માં ભારે વરસાદ બાદ નદીઓ બની ગાંડીતૂર

રાજ્યમાં 24 કલાકમાં 230 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. નવસારીમાં સાડા 7 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદને પગલે જિલ્લામાં કાવેરી નદીમાં ઘોડાપૂર આવતા અનેક માર્ગો પાણીમાં ગરકાવ થયા છે. દોણજાથી સાદડવેલને જોડતો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થયો છે....
12:12 PM Aug 04, 2024 IST | Vipul Sen

રાજ્યમાં 24 કલાકમાં 230 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. નવસારીમાં સાડા 7 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદને પગલે જિલ્લામાં કાવેરી નદીમાં ઘોડાપૂર આવતા અનેક માર્ગો પાણીમાં ગરકાવ થયા છે. દોણજાથી સાદડવેલને જોડતો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થયો છે. જ્યારે અંબિકા, પુર્ણા અને કાવેરી નદીમાં ઘોડાપૂર આવ્યુ છે.

Tags :
Gujarat Firstgujarat rainGujarati NewsMonsoon in GujaratNavsarirain in gujarat
Next Article