Rajkot Municipal Corporation : Rajkot માં વધુ એક અગ્નિકાંડ બાદ મનપાનું 'નોટિસ' નાટક!
એટલાન્ટિસ એપાર્ટમેન્ટની આગ બાદ ફરી કાર્યવાહીનું નાટક! એટલાન્ટિસની આગ બાદ મનપાએ કરી નોટિસની કાર્યવાહી ફાયરના સાધનો અને NOC વિનાની 74 ઈમારતોને નોટિસ રાજકોટમાં વધુ એક અગ્નિકાંડ બાદ મનપાનું 'નોટિસ' નાટક સામે આવ્યું છે. જેમાં એટલાન્ટિસ એપાર્ટમેન્ટની આગ બાદ ફરી...
Advertisement
- એટલાન્ટિસ એપાર્ટમેન્ટની આગ બાદ ફરી કાર્યવાહીનું નાટક!
- એટલાન્ટિસની આગ બાદ મનપાએ કરી નોટિસની કાર્યવાહી
- ફાયરના સાધનો અને NOC વિનાની 74 ઈમારતોને નોટિસ
રાજકોટમાં વધુ એક અગ્નિકાંડ બાદ મનપાનું 'નોટિસ' નાટક સામે આવ્યું છે. જેમાં એટલાન્ટિસ એપાર્ટમેન્ટની આગ બાદ ફરી કાર્યવાહીનું નાટક થઇ રહ્યું છે. એટલાન્ટિસની આગ બાદ મનપાએ નોટિસની કાર્યવાહી કરી છે. તેમાં ફાયરના સાધનો અને NOC વિનાની 74 ઈમારતોને નોટિસ ફટકારવામાં આવી છે. તેમજ નોટિસ અપાયેલી તમામ ઈમારતો પાસે 10 વર્ષથી NOC નથી.
Advertisement