Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Modhera માં રાજ્યકક્ષાના સૂર્યનમસ્કાર કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રીનું સંબોધન

સોશિયલ મીડિયામાં વ્યસ્ત લોકોને ગૃહ રાજ્ય મંત્રીની અપીલ છે. જેમાં હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે સૂર્ય નમસ્કાર માટે સમય કાઢવો જોઈએ. સૂર્ય જીવનનો સ્ત્રોત છે, તે આપણને પ્રેરણા આપે છે. આપણે ફિઝીકલ એકસસાઈઝ સાથે સૂર્ય નમસ્કારને જોડીએ. યોગમાં ગુજરાત રોલ...
11:16 AM Jan 01, 2024 IST | Hiren Dave

સોશિયલ મીડિયામાં વ્યસ્ત લોકોને ગૃહ રાજ્ય મંત્રીની અપીલ છે. જેમાં હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે સૂર્ય નમસ્કાર માટે સમય કાઢવો જોઈએ. સૂર્ય જીવનનો સ્ત્રોત છે, તે આપણને પ્રેરણા આપે છે. આપણે ફિઝીકલ એકસસાઈઝ સાથે સૂર્ય નમસ્કારને જોડીએ. યોગમાં ગુજરાત રોલ મોડેલ બન્યું છે.

Tags :
CMBhupendraPatelGujaratFirstHarshSanghvihealthModheraSunTemplesuryanamaskarworldrecordYoga
Next Article