લીલા ચણાના વડામાં કરો આટલા મસાલા, બનશે વધુ સ્વાદિષ્ટ
લીલા ચણાના વડા બનાવવા માટેની સામગ્રી:-લીલા ક્રશ કરેલા ચણાઆદુ મરચાની પેસ્ટડુંગણીચણાનો લોટઘઉંનો કરકરો લોટકોથમીરમીઠુંહિંગહળદરગરમ માસાલોલીંબુસાંજીના ફુલ અથવા ઈનોલીલા ચણાના વડા બનાવવા માટેની રીત:સૌ પ્રથમ એક બાઉલમાં લીલા ચણાનો ક્રશ કરેલો માવો લઈ તેમાં થોડો ચણાનો લોટ, ઘઉંનો કરકરો લોટ, આદુ મરચાની પેસ્ટ, ડુંગળી, અને કોથમીર ઉમેરો.તે પછી તેમાં સ્વાદ અનુસાર મીઠું, હળદર, ગરમ માસાલો, સાજà
લીલા ચણાના વડા બનાવવા માટેની સામગ્રી:-
Advertisement
લીલા ક્રશ કરેલા ચણા
આદુ મરચાની પેસ્ટ
ડુંગણી
ચણાનો લોટ
ઘઉંનો કરકરો લોટ
કોથમીર
મીઠું
હિંગ
હળદર
ગરમ માસાલો
લીંબુ
સાંજીના ફુલ અથવા ઈનો
લીલા ચણાના વડા બનાવવા માટેની રીત:
- સૌ પ્રથમ એક બાઉલમાં લીલા ચણાનો ક્રશ કરેલો માવો લઈ તેમાં થોડો ચણાનો લોટ, ઘઉંનો કરકરો લોટ, આદુ મરચાની પેસ્ટ, ડુંગળી, અને કોથમીર ઉમેરો.
- તે પછી તેમાં સ્વાદ અનુસાર મીઠું, હળદર, ગરમ માસાલો, સાજીના ફૂલ અને ઉપરથી થોડું લીંબુ ઉમેરી મિક્સ કરી પાંચ મિનિટ રહેવા દો.
- તે પછી ગોળ વડા બનાવી લો.
- હવે એક કડાઈમાં ધીમા ગેસ ઉપર તેલ ગરમ મૂકવું.
- તે પછી થોડું તેલ ગરમ થાય ત્યારે વડા ધીમા તાપે બ્રાઉન થાય ત્યાં સુધી તળવા.
- તો તૈયાર છે લીલા ચણાના વડા.. તેને એક પ્લેટમાં લઇ ગળી ચટણી અને લીલી ચટણી સાથે ગરમા ગરમ સર્વ કરો.