Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Adani group એ 4 વર્ષમાં જ 9 બિલિયનથી વધુ ડોલરના રોકાણને આકર્ષ્યું

કોર ઇન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર પોર્ટફોલિયો માટે ૨૦૧૯ માં મૂડી પરિવર્તનની સફરનો આરંભ કરનાર અદાણી જૂથે ચાર વર્ષના ટૂંકા ભૂતકાળમાં ૯ બિલિયનથી વધુ રકમના રોકાણને આકર્ષ્‍યુ છે. આ પ્રોગ્રામેᅠ દુનિયાના સૌથી વિશાળ અને તેજ રફતારથી આગળ વધી રહેલા ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર ડેવલપમેન્‍ટમાં સામેલ થવા માટે...

કોર ઇન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર પોર્ટફોલિયો માટે ૨૦૧૯ માં મૂડી પરિવર્તનની સફરનો આરંભ કરનાર અદાણી જૂથે ચાર વર્ષના ટૂંકા ભૂતકાળમાં ૯ બિલિયનથી વધુ રકમના રોકાણને આકર્ષ્‍યુ છે. આ પ્રોગ્રામેᅠ દુનિયાના સૌથી વિશાળ અને તેજ રફતારથી આગળ વધી રહેલા ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર ડેવલપમેન્‍ટમાં સામેલ થવા માટે ફક્‍ત વૈશ્વિક રોકાણકારો માટે માર્ગ મોકળો કર્યો છે જેમાં અદાણી પોર્ટફોલિયો અને ઊર્જા અને યુટીલીટીથી લઈ પરિવહન અને લોજિસ્‍ટિક્‍સ સુધીના ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર સ્‍પેક્‍ટ્રમમાં ફેલાયેલી તેની પોર્ટફોલિયો કંપનીઓ દ્વારા વન-સ્‍ટોપ પ્‍લે ઓફર કરી રહ્યું છે. તેણે અદાણી ગૃપની વિવિધ લિસ્‍ટેડ કંપનીઓ અદાણી પોર્ટ્‍સ અને સ્‍પેશિયલ ઇકોનોમિક ઝોન લિ., અદાણી ગ્રીન એનર્જી લિ., અદાણી ટ્રાન્‍સમિશન લિ., અદાણી ટોટલ ગેસ લિ. અને અદાણી એન્‍ટરપ્રાઇઝ લિ.માં રોકાણ આકર્ષ્‍યું છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement

.