Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Investment News: આ શેરમાં રોકાણ કરવાથી થશે ચોમાસાની ઋતુમાં પૈસાનો વરસાદ

Investment News: Share બજારમાં એવા અનેક Share છે. જે હાલમાં રોકાણકારો પર પૈસાનો વરસાદ કરી રહ્યા છે. જોકે આ Share ની માહિતી મેળવી ઘણી વાર મુશ્કેલ બની જતી હોય છે. પરંતુ એકવાર આવા Share આપણી હાથ પર આવી જાય, તો...
investment news  આ શેરમાં રોકાણ કરવાથી થશે ચોમાસાની ઋતુમાં પૈસાનો વરસાદ

Investment News: Share બજારમાં એવા અનેક Share છે. જે હાલમાં રોકાણકારો પર પૈસાનો વરસાદ કરી રહ્યા છે. જોકે આ Share ની માહિતી મેળવી ઘણી વાર મુશ્કેલ બની જતી હોય છે. પરંતુ એકવાર આવા Share આપણી હાથ પર આવી જાય, તો આપણે ગણતરીના દિવસોમાં માલામાલ થઈ શકીએ છીએ. ત્યારે આ અહેવાલમાં એવા જ એક Share ની માહિતી આપવાની છે, જેમાં રોકાણ કરવાથી તમે એકસાથે બેંક બેલેન્સમાં વધારો કરી શકશો.

Advertisement

  • એક મહિનામાં Share ની કિંમતમાં બે ગણો વધારો

  • 6 મહિનાની અંદર 819 ટકા ગણો નફો નોંધાયો છે

  • આ વર્ષે કંપનીએ 1 કરોડ રૂપિયાનો નફો કર્યો છે

તો Share બજારમાં આ Share નું નામ Healthy Life Agritec Ord છે. તો આ કંપનીની સ્થાપના 2019 માં થઈ હતી. તો Healthy Life Agritec Ord ખાદ્ય વસ્તુઓનું વેચાણ કરે છે. તે ઉપરાંત આ કંપની અનેક પ્રકારના જૂસનું પણ વેંચાણ કરે છે. તો આ Healthy Life Agritec Ord ની ઓફિસ મુંબઈમાં આવેલી છે. તો Healthy Life Agritec Ord ના Share ની કિંમત હાલમાં 40.27 રુપિયા છે. Healthy Life Agritec Ord એ માત્ર એક મહિનામાં Share ની કિંમતમાં બે ગણો વધારો કર્યો હતો.

6 મહિનાની અંદર 819 ટકા ગણો નફો નોંધાયો છે

Investment News

Investment News

Advertisement

જોકે ગત મહિનામાં આ Share ની કિંમત 19 રુપિયા આંકવામાં આવી હતી. ત્યારે Healthy Life Agritec Ord ના Share માં અત્યાર સુધી કુલ 112 ટકાનો વધારો નોંધાયો છે. ત્યારે જો તમે આ Healthy Life Agritec Ord કંપનીના Share માં એક વર્ષ પહેલા 1 લાખનું રોકાણ કર્યું હશે. તો તમને 1.12 લાખ રૂપિયાનો ફાયદો હાલ સમય સુધી થયો હશે. તેથી તમારી કુલ રકમ 2.12 લાખ રુપિયા થઈ હશે. Healthy Life Agritec Ord ના Share માં 6 મહિનાની અંદર 819 ટકા ગણો નફો નોંધાયો છે.

આ વર્ષે કંપનીએ 1 કરોડ રૂપિયાનો નફો કર્યો છે

Healthy Life Agritec Ord ની નાણાકીય સ્થિતિ મજબૂત છે. હાલમાં કંપનીનું માર્કેટ કેપ 100 કરોડ રૂપિયાની આસપાસ છે. Healthy Life Agritec Ord પર માત્ર 1.26 કરોડ રૂપિયાનું દેવું છે. વર્ષ 2024 માં કંપનીની આવક રૂ. 52 કરોડ થશે, જે વર્ષ 2023 કરતાં રૂ. 6 કરોડ વધુ છે. જો નફાની વાત કરીએ તો આ વર્ષે કંપનીએ 1 કરોડ રૂપિયાનો નફો કર્યો છે.

Advertisement

આ પણ વાંચો: SHARE MARKET : શેરબજારમાં કડાકો, સેન્સેક્સ અને નિફ્ટી લાલ નિશાન પર બંધ

Tags :
Advertisement

.