Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

આ માસ્ક છે કે દાઢી ? રાજ્યસભામાં વેકૈંયા નાયડુ સાંસદને જોતા જ હેરાન રહી ગયા

કેટલીકવાર ગંભીર ચર્ચાઓ વચ્ચે સંસદમાં હાસ્ય અને જોક્સની ક્ષણો પણ જોવા મળે છે. ગયા અઠવાડિયે રાજ્યસભામાં પણ આવું જ કંઈક જોવા મળ્યું હતું. મલયાલમ એક્ટર અને કેરળના બીજેપી સાંસદ સુરેશ ગોપી નવા લુકમાં જોવા મળ્યા, જેને જોઈને રાજ્યસભાના ચેરમેન વેંકૈયા નાયડુ પણ હેરાન થઈ ગયા. સુરેશ ગોપી બોલે તે પહેલા જ રાજ્યસભાના અધ્યક્ષ વેંકૈયા નાયડુએ અટકાવીને પૂછ્યું કે શું માસ્ક છે કે દાઢી? આ પૂછતાં à
01:46 PM Mar 28, 2022 IST | Vipul Pandya

કેટલીકવાર ગંભીર ચર્ચાઓ વચ્ચે
સંસદમાં હાસ્ય અને જોક્સની ક્ષણો પણ જોવા મળે છે. ગયા અઠવાડિયે રાજ્યસભામાં પણ
આવું જ કંઈક જોવા મળ્યું હતું. મલયાલમ એક્ટર અને કેરળના બીજેપી સાંસદ સુરેશ ગોપી
નવા લુકમાં જોવા મળ્યા
, જેને
જોઈને રાજ્યસભાના ચેરમેન વેંકૈયા નાયડુ પણ હેરાન થઈ ગયા. સુરેશ ગોપી બોલે તે પહેલા
જ રાજ્યસભાના અધ્યક્ષ વેંકૈયા નાયડુએ અટકાવીને પૂછ્યું કે શું માસ્ક છે કે દાઢી
? આ પૂછતાં જ
રાજ્યસભાના તમામ સાંસદો હસી પડ્યા. ઉપરાષ્ટ્રપતિના પ્રશ્નના જવાબમાં સુરેશ ગોપીએ
કહ્યું કે આગામી ફિલ્મ માટે આ તેમનો નવો લુક છે. આ પછી ઉપરાષ્ટ્રપતિ સંતુષ્ટ
દેખાયા અને સાંસદ સુરેશ ગોપીએ ગૃહમાં પોતાની વાત રાખી.
જુઓ આ મજેદાર વીડિયો..

Tags :
GujaratFirstMPSureshGopiNewlookRajyasabhaVenkaiahNaidu
Next Article