Chaitra Navratri ના પ્રથમ નોરતાના દિવસે Pavagadh મહાકાળી માતાજીની આરતી
મહાકાળી મંદિરે માતાજીના દર્શન કરવા ભક્તોનું ઘોડાપૂર સવારે 4 વાગ્યાથી મંદિર ખુલતા જ ભક્તો કરી રહ્યાં છે દર્શન ભક્તોઓ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી ચૈત્રી નવરાત્રીને લઈને પાવાગઢ મંદિરમાં ભક્તોની ભીડ જામી છે. જેમાં મહાકાળી મંદિરે માતાજીના દર્શન કરવા...
Advertisement
- મહાકાળી મંદિરે માતાજીના દર્શન કરવા ભક્તોનું ઘોડાપૂર
- સવારે 4 વાગ્યાથી મંદિર ખુલતા જ ભક્તો કરી રહ્યાં છે દર્શન
- ભક્તોઓ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી
ચૈત્રી નવરાત્રીને લઈને પાવાગઢ મંદિરમાં ભક્તોની ભીડ જામી છે. જેમાં મહાકાળી મંદિરે માતાજીના દર્શન કરવા ભક્તોનું ઘોડાપૂર આવ્યું છે. જય માતાજીના જયઘોષથી પર્વત ગુંજી ઉઠ્યો છે. સવારે 4 વાગ્યાથી મંદિર ખુલતા જ ભક્તો દર્શન કરી રહ્યાં છે. ભક્તોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી છે. શક્તિપીઠ પાવાગઢમાં બિરાજમાન જગતજનની મહાકાળી માતાજીના દર્શન ઘેર બેઠા ગુજરાત ફર્સ્ટના માધ્યમથી કરી શકાય છે.
Advertisement