Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

લોકસભાની તૈયારીમાં AAP! ગુજરાતના 2 દિવસના પ્રવાસે આવશે Kejriwal

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ED એ ત્રણ સમન્સ જારી કર્યા છે. જે બાદ આમ આદમી પાર્ટીના નેતાઓએ કેજરીવાલની ધરપકડની શક્યતા વ્યક્ત કરી છે. દરમિયાન, સમાચાર સામે આવ્યા છે કે આમ આદમી પાર્ટીએ લોકસભા ચૂંટણીની તૈયારી શરૂ કરી દીધી છે. AAP...
Advertisement

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ED એ ત્રણ સમન્સ જારી કર્યા છે. જે બાદ આમ આદમી પાર્ટીના નેતાઓએ કેજરીવાલની ધરપકડની શક્યતા વ્યક્ત કરી છે. દરમિયાન, સમાચાર સામે આવ્યા છે કે આમ આદમી પાર્ટીએ લોકસભા ચૂંટણીની તૈયારી શરૂ કરી દીધી છે. AAP સુપ્રીમો અરવિંદ કેજરીવાલ ગુજરાતના 2 દિવસના પ્રવાસે જઈ રહ્યા છે. તેઓ 7 અને 8 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાતે આવવાના છે. કેજરીવાલ ગુજરાતમાં કાર્યકર્તા સંમેલન અને જાહેર સભાને સંબોધશે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

Advertisement

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Advertisement

Tags :
Advertisement

Related News

featured-img
video

PM Narendra Modi ને આવકારવા કચ્છ સજ્જ

featured-img
રાષ્ટ્રીય

Mumbai Monsoon: મુંબઇમાં ક્યારે ચોમાસાની એન્ટ્રી? હવામાન વિભાગે જણાવી તારીખ

featured-img
video

Jamnagar માં ત્રણ દિવસમાં 163 મિલ્કતો પર ફરી વળ્યું બુલડોઝર

featured-img
રાષ્ટ્રીય

Kerala : કોચી બંદર પાસે જહાજ પાણીમા ડૂબ્યુ, નૌદાદળે કર્યો 24 લોકોનો બચાવ

featured-img
રાષ્ટ્રીય

Bihar :લાલુ યાદવનો મોટો નિર્ણય, તેજ પ્રતાપ યાદવને 6 વર્ષ માટે RJDમાંથી કર્યા સસ્પેન્ડ!

featured-img
રાષ્ટ્રીય

બિહાર ઈલેક્શનની તૈયારી, જાતિ આધારિત વસ્તી ગણતરીને સમર્થન અને ઓપરેશન સિંદૂરને સલામ... દિલ્હીમાં NDAની બેઠકમાંથી આવ્યા મોટા સંદેશ

×

Live Tv

Trending News

.

×