Aanjana Dham | CM Bhupendra Patel હસ્તે વૈશ્વિક કક્ષાનાં આંજણાધામનો શિલાન્યાસ
ગાંધીનગરના જમિયતપુરામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલની ઉપસ્થિતિમાં આંજણાધામ શિલાન્યાસ સમારોહ યોજાયો હતો. રૂ. 300 કરોડનાં ખર્ચે વૈશ્વિક કક્ષાનું આધુનિક 'આંજણાધામ'નું નિર્માણ કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય સહિત મોટી સંખ્યામાં ચૌધરી સમાજનાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા...જુઓ અહેવાલ